Liberty PSI-ASI.

Gujarat Police Recruitment

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત

દેશની સેવા કરવા માટે તત્પર દરેક યુવાન માટે ગુજરાત પોલીસ હમેશા છે તૈયાર. અને યુવાનોની તૈયારીની પરીક્ષા દ્વારા કરાય છે ગુજરાત પોલીસમાં ભરતી. સેવા-સુરક્ષા જેવા સંકલ્પ સાથે કાર્યરત ગુજરાત પોલીસ માં જોડાવા માટેની અતુલ્ય અને અમૂલ્ય સમયનો સદુપયોગ કરવા થઇ જાઓ તૈયાર.

શું તમે સમાજની સાથે રહી અગ્રેસર બની સેવા આપી શકો શું તમે ઈચ્છોછોકે તમારા ખભા ઉપર દેશ સેવાના સિતારા લાગે તો માન મોભા અને સેવાના મેળાવડામાં જોડાવ અને બનો જિંદાદિલ દેશ સેવક. અહીંયા આપેલ માહિતી સરકારી ધારાધોરણ મુજબની છે.


Gujarat Police is always ready for every youth ready to serve the country. And recruitment in Gujarat Police is done through preparatory examination of youth. Get ready to make the best use of the incredible and precious time to join the Gujarat Police, which is working with a commitment like service-security.

Physical Ability / Measurement

પ્રાથમિક કસોટી (Download Full PDF )

સામાન્ય અભ્યાસ 3 કલાક (300 ગુણ) - (પ્રત્યેક ખોટા જવાબના 0.33 ગુણ કાપવામાં આવશે)

 ઇતિહાસ
 સાંસ્કૃતિક વારસો
 ભારતીય રાજ્ય વ્યવસ્થા, બઁધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સબંધો
 ભારતીય અર્થતંત્ર અને આયોજન
 ભૂગોળ
 વિજ્ઞાન અને ટેક્નોલોજી
 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
 પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

નોંધ :

પ્રાથમિક કસોટીઓમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરાવતા તથા ભરતી પરીક્ષાના નિયમો મુજિબ શૈક્ષણિક લાયકાત વય વગેરે સંતોષતા હશે તેવા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરીવાઈઝ આશરે 20 ગણા ઉમેદવારોને Physical પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.

 

 

Police Inspector | Preliminary Exam

શારીરિક ક્ષમતા | શારીરિક માપ ચકાસણી (Download Full PDF )

 પુરુષ ઉમેદવારો - 5000 મીટર દોડ (5 કિમી) 25 મિનિટમાં
 મહિલા ઉમેદવારો - 1600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં
પુરુષ ઉમેદવારોની શારીરિક મેપ ચકાસણી :
 ઊંચાઈ - 165 સે.મી.
 છાતીનું માપ - ફુલાયા વગર 84 સે.મી. | ફુલાવેલ સાથે 89 સે.મી.

Police Inspector | Main Exam

મુખ્ય પરીક્ષા (Download Full PDF )

PSI Paper 1 Subjects (200 ગુણ)

Part - A
 Reasoning & Data Interpretation (50)
 Quantitative Aptitude (50)
Part - B
 Constitution of Bharat & Public Adminstration (25)
 History, Geography, Culture Heritage (25)
 Current Affairs & General Knowledge (25)
 Environment, Science & Tech. & Economics (25)
PSI Paper 2 Subjects (100 ગુણ)

Part - A (Guj Lang Skill)
 350 Words Essay (30)
 Precis writing (10)
 Comprehension (10)
 Report Writing (10)
 Letter Writing (10)
Part - B (Eng Lang Skill)
 Precis Writing (10)
 Comprehension (10)
 Translation (10)
×

LATEST BATCH!

Police Inspector

Gujarat Police Recruitment

PSI | ASI



ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજિત

Police Sub-Inspector | Assistant Sub-Inspector
________

દેશની સેવા કરવા માટે તત્પર દરેક યુવાન માટે ગુજરાત પોલીસ હમેશા છે તૈયાર. અને યુવાનોની તૈયારીની પરીક્ષા દ્વારા કરાય છે ગુજરાત પોલીસમાં ભરતી. સેવા-સુરક્ષા જેવા સંકલ્પ સાથે કાર્યરત ગુજરાત પોલીસ માં જોડાવા માટેની અતુલ્ય અને અમૂલ્ય સમયનો સદુપયોગ કરવા થઇ જાઓ તૈયાર.

શું તમે સમાજની સાથે રહી અગ્રેસર બની સેવા આપી શકો શું તમે ઈચ્છોછોકે તમારા ખભા દેશ સેવાના સિતારા લાગે તો માન મોભા અને સેવાના મેળાવડામાં જોડાવ અને બનો જિંદાદિલ દેશ સેવક. અહીંયા આપેલ માહિતી સરકારી ધારાધોરણ મુજબની છે.


2024થી અમલમાં આવેલી નવી પરીક્ષા પદ્ધતિ તથા નવા અભ્યાસક્રમનો પરિચય

શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ । વય : PSI - 21 થી 35 વર્ષ, ASI - 20 થી 35 વર્ષ
________

પરીક્ષા પદ્ધતિ : PSI/ASI/AIO/IO થવા માટે ઉમેદવાર માનસિક અને શારીરિક રીતે સક્ષમ હોવો જોઈએ. One should be Mentally Tough and Physically Fit. તે હેતુથી પરીક્ષા પદ્ધતિનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે સમર્થ યુવાનો જ તેમાં પાસ થઇ શકે.
સ્પર્ધાત્મક પરીક્ષાના તબક્કા : સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પસંદગી પામીને સીધી ભરતીથી નિમણુંક મેળવવા માંગતા ઉમેદવારો માટે નીચે બતાવેલ તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે.

પ્રથમ તબક્કામાંપ્રિલિમનરી પરીક્ષાના ઉમેદવારો પસંદ કરવા માટે શારીરિક કસોટી યોજવામાં આવશે.
બીજા તબક્કામાંમુખ્ય પરીક્ષા.

Physical Ability Test

શારીરિક ક્ષમતા કસોટી (Download Full PDF )

ટોટલ - 300 ગુણ


નોંધ :

શારીરિક કસોટીમાં નિયમનિયમ મુજબ ઉમેદવારે QUALIFY થવાનું રહેશે.

 

Physical Ability / Measurement
શારીરિક ક્ષમતા | શારીરિક માપ ચકાસણી (Download Full PDF )

 પુરુષ ઉમેદવારો - 5000 મીટર દોડ (5 કિમી) 25 મિનિટમાં
 મહિલા ઉમેદવારો - 1600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં
 Ex. Servicemen - 2400 મીટર દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં
પુરુષ ઉમેદવારોની શારીરિક ચકાસણી :
 ઊંચાઈ - 165 સે.મી. (અ.જ.-162 સે.મી.)
 છાતીનું માપ - ફુલાયા વગર 79 સે.મી. | ફુલાવેલ સાથે 84 સે.મી.
મહિલા ઉમેદવારો માટે :
 ઊંચાઈ - 155 સે.મી. (અ.જ.-150 સે.મી.)

 

 

Physical Ability / Measurement

પ્રિલિમનરી પરીક્ષા હેતુલક્ષી (Download Full PDF )

સામાન્ય અભ્યાસ 3 કલાક (200 ગુણ) - (પ્રત્યેક ખોટા જવાબના 0.25 ગુણ કાપવામાં આવશે)

PSI Paper 1 Subjects (200 ગુણ)

Pard - A
 Reasoning & Data Interpretation (30)
 Quantitative Aptitude (50)
Pard - B
 Constitution of Bharat & Public Adminstration (25)
 History, Geography, Culture Heritage (25)
 Current Affairs & General Knowledge (25)
 Environment, Science & Tech. & Economics (25)
PSI Paper 2 Subjects (100 ગુણ)

Pard - A (Guj Lang Skill)
 350 Words Essay (30)
 Precis writing (10)
 Comprehension (10)
 Report Writing (10)
 Letter Writing (10)
Pard - B (Eng Lang Skill)
 Precis Writing (10)
 Comprehension (10)
 Translation (10)

નોંધ :

પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. પ્રત્યેક ખોટા જવાબ માટે 0.25 નકારાત્મક ગુણ રહેશે. બધા પ્રશ્નો ATTEMPT કરવા ફરજીયાત છે. વિશેષ ગુણ ભારાંક :
(1) NCC સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારને વધારાના 2 ગુણ આપવામાં આવશે.
(2) રક્ષાશક્તિ યુનિવર્સીટી દ્વારા અપાતા ડિગ્રી/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જે ઉમેદવારોએ મેળવેલ હશે તેમને નીચે મુજબ બધું ગુણ અપાશે.

 

Gujarat Police is always ready for every youth ready to serve the country. And recruitment in Gujarat Police is done through preparatory examination of youth. Get ready to make the best use of the incredible and precious time to join the Gujarat Police, which is working with a commitment like service-security.
Can you serve the society as a leader, if you wish, if you feel the stars of service to the country on your shoulders, join the gathering of respect and service and become a life-long country servant. The information given here is as per government norms.


TAGS : Gujarat Police Inspector, Police Inspector Exam Information, Police Inspector Physical Requirement, Police Inspector Prelim Main Interview Information


 Our Timing: 9:30 AM to 7:00 PM (Mon-Sat)
 Helpline No.: 98988 56777, 81283 81283
 Email Us: support@libertygroup.in
98988 56777