Liberty Gujarat Police Inspector.

Gujarat Police Recruitment

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત

દેશની સેવા કરવા માટે તત્પર દરેક યુવાન માટે ગુજરાત પોલીસ હમેશા છે તૈયાર. અને યુવાનોની તૈયારીની પરીક્ષા દ્વારા કરાય છે ગુજરાત પોલીસમાં ભરતી. સેવા-સુરક્ષા જેવા સંકલ્પ સાથે કાર્યરત ગુજરાત પોલીસ માં જોડાવા માટેની અતુલ્ય અને અમૂલ્ય સમયનો સદુપયોગ કરવા થઇ જાઓ તૈયાર.

શું તમે સમાજની સાથે રહી અગ્રેસર બની સેવા આપી શકો શું તમે ઈચ્છોછોકે તમારા ખભા ઉપર દેશ સેવાના સિતારા લાગે તો માન મોભા અને સેવાના મેળાવડામાં જોડાવ અને બનો જિંદાદિલ દેશ સેવક. અહીંયા આપેલ માહિતી સરકારી ધારાધોરણ મુજબની છે.

Gujarat Police is always ready for every youth ready to serve the country. And recruitment in Gujarat Police is done through preparatory examination of youth. Get ready to make the best use of the incredible and precious time to join the Gujarat Police, which is working with a commitment like service-security.

Physical Ability / Measurement

પ્રાથમિક કસોટી

સામાન્ય અભ્યાસ 3 કલાક (300 ગુણ) - (પ્રત્યેક ખોટા જવાબના 0.33 ગુણ કાપવામાં આવશે)

 ઇતિહાસ
 સાંસ્કૃતિક વારસો
 ભારતીય રાજ્ય વ્યવસ્થા, બઁધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સબંધો
 ભારતીય અર્થતંત્ર અને આયોજન
 ભૂગોળ
 વિજ્ઞાન અને ટેક્નોલોજી
 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
 પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

નોંધ :

પ્રાથમિક કસોટીઓમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરાવતા તથા ભરતી પરીક્ષાના નિયમો મુજિબ શૈક્ષણિક લાયકાત વય વગેરે સંતોષતા હશે તેવા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરીવાઈઝ આશરે 20 ગણા ઉમેદવારોને Physical પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.

Police Inspector | Preliminary Exam

શારીરિક ક્ષમતા | શારીરિક માપ ચકાસણી

 પુરુષ ઉમેદવારો - 5000 મીટર દોડ (5 કિમી) 25 મિનિટમાં
 મહિલા ઉમેદવારો - 1600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં
પુરુષ ઉમેદવારોની શારીરિક મેપ ચકાસણી :
 ઊંચાઈ - 165 સે.મી.
 છાતીનું માપ - ફુલાયા વગર 84 સે.મી. | ફુલાવેલ સાથે 89 સે.મી.

Police Inspector | Main Exam

મુખ્ય પરીક્ષા

પ્રશ્નપત્ર 1 | ગુજરાતી | 3 કલાક (200 ગુણ)

1. નિબંધ - 20 ગુણ
2. વિચાર વિસ્તાર - 20 ગુણ
3. સંક્ષેપીકરણ - 15 ગુણ
4. ગદ્યસમીક્ષા - 15 ગુણ
5. ઔપચારિક ભાષણો તૈયાર કરવા - 10 ગુણ
6. પત્રકાર પરિષદ માટે ઉદબોધન તૈયાર કરવા - 10 ગુણ
7. પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા - 10 ગુણ
8. પત્ર લેખન - 10 ગુણ
9. ચર્ચા પત્ર - 10 ગુણ
10. અરજી લેખન - 15 ગુણ
11. એહવાલ લેખન (આશરે 150 શબ્દોમાં) - 15 ગુણ
12. સંવાદઃકૌશલ્ય બે વ્યક્તિ વચ્ચે સંવાદ - 10 ગુણ
13. ભાષાંતર%3Aઅંગ્રેજીમાંથી ગુજરાતીમાં - 20 ગુણ
14. ગુજરાતી વ્યાકરણ - 20 ગુણ
પ્રશ્નપત્ર 2 | અંગ્રેજી | 3 કલાક (200 ગુણ)

1. Essay - 20 ગુણ
2. Letter Writting - 15 ગુણ
3. Press Release - 20 ગુણ
4. Press Appeal - 15 ગુણ
5. Report Writting - 20 ગુણ
6. Dialogue Writting - 15 ગુણ
7. Formal Speech - 15 ગુણ
8. Precis Writting - 20 ગુણ
9. Reading Comprehension - 20 ગુણ
10. English Grammar - 20 ગુણ
11. Translation - 20 ગુણ

પ્રશ્નપત્ર 3 | સામાન્ય | અભ્યાસ 1 | 3 કલાક (200 ગુણ)

1. ભારતનો ઇતિહાસ
2. સાંસ્કૃતિક વારસો
3. ભૂગોળ
4. વિજ્ઞાન અને ટેક્નોલોજી
5. પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

પ્રશ્નપત્ર 4 | સામાન્ય | અભ્યાસ 2 | 3 કલાક (200 ગુણ)

1. ભારતીય રાજ્ય વ્યસ્થા અને બંધારણ
2. લોક પ્રશાસન અને શાસન
3. લોક સેવામાં નીતિશાસ્ત્ર
4. ભારતીય અર્થતંત્ર અને આયોજન

  ઇન્ટરવ્યૂ (100 ગુણ)

 - આખરી પસંદગી : પસંદગી માટેના આ ત્રણ તબક્કાઓમાંથી મુખ્ય પરીક્ષાના 800 ગુણ તથા ઇન્ટરવ્યુના 100 ગુણ મળીને કુલ 900 ગુણમાંથી મેળવેલ કુલ ગુણને આધારે આખરી પસંદગી થશે.
×

LATEST BATCH!

Police Inspector

Gujarat Police Recruitment

Police Inspector (PI).

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત

Gujarat Police Inspector Recruitment
________

દેશની સેવા કરવા માટે તત્પર દરેક યુવાન માટે ગુજરાત પોલીસ હમેશા છે તૈયાર. અને યુવાનોની તૈયારીની પરીક્ષા દ્વારા કરાય છે ગુજરાત પોલીસમાં ભરતી. સેવા-સુરક્ષા જેવા સંકલ્પ સાથે કાર્યરત ગુજરાત પોલીસ માં જોડાવા માટેની અતુલ્ય અને અમૂલ્ય સમયનો સદુપયોગ કરવા થઇ જાઓ તૈયાર.

શું તમે સમાજની સાથે રહી અગ્રેસર બની સેવા આપી શકો શું તમે ઈચ્છોછોકે તમારા ખભા દેશ સેવાના સિતારા લાગે તો માન મોભા અને સેવાના મેળાવડામાં જોડાવ અને બનો જિંદાદિલ દેશ સેવક. અહીંયા આપેલ માહિતી સરકારી ધારાધોરણ મુજબની છે.

Police Inspector | Preliminary Exam
પ્રાથમિક કસોટી

સામાન્ય અભ્યાસ 3 કલાક (300 ગુણ) - (પ્રત્યેક ખોટા જવાબના 0.33 ગુણ કાપવામાં આવશે)

 ઇતિહાસ
 સાંસ્કૃતિક વારસો
 ભારતીય રાજ્ય વ્યવસ્થા, બઁધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સબંધો
 ભારતીય અર્થતંત્ર અને આયોજન
 ભૂગોળ
 વિજ્ઞાન અને ટેક્નોલોજી
 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
 પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ

નોંધ :

પ્રાથમિક કસોટીઓમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરાવતા તથા ભરતી પરીક્ષાના નિયમો મુજિબ શૈક્ષણિક લાયકાત વય વગેરે સંતોષતા હશે તેવા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરીવાઈઝ આશરે 20 ગણા ઉમેદવારોને Physical પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.

Physical Ability / Measurement
શારીરિક ક્ષમતા | શારીરિક માપ ચકાસણી

 પુરુષ ઉમેદવારો - 5000 મીટર દોડ (5 કિમી) 25 મિનિટમાં
 મહિલા ઉમેદવારો - 1600 મીટર દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં
પુરુષ ઉમેદવારોની શારીરિક મેપ ચકાસણી :
 ઊંચાઈ - 165 સે.મી.
 છાતીનું માપ - ફુલાયા વગર 84 સે.મી. | ફુલાવેલ સાથે 89 સે.મી.

Police Inspector | Main Exam
મુખ્ય પરીક્ષા

Paper 1. પ્રશ્નપત્ર 1 | ગુજરાતી | 3 કલાક (200 ગુણ)
1. નિબંધ - 20 ગુણ
2. વિચાર વિસ્તાર - 20 ગુણ
3. સંક્ષેપીકરણ - 15 ગુણ
4. ગદ્યસમીક્ષા - 15 ગુણ
5. ઔપચારિક ભાષણો તૈયાર કરવા - 10 ગુણ
6. પત્રકાર પરિષદ માટે ઉદબોધન તૈયાર કરવા - 10 ગુણ
7. પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા - 10 ગુણ
8. પત્ર લેખન - 10 ગુણ
9. ચર્ચા પત્ર - 10 ગુણ
10. અરજી લેખન - 15 ગુણ
11. એહવાલ લેખન (આશરે 150 શબ્દોમાં) - 15 ગુણ
12. સંવાદઃકૌશલ્ય બે વ્યક્તિ વચ્ચે સંવાદ - 10 ગુણ
13. ભાષાંતર%3Aઅંગ્રેજીમાંથી ગુજરાતીમાં - 20 ગુણ
14. ગુજરાતી વ્યાકરણ - 20 ગુણ
Paper 2. પ્રશ્નપત્ર 2 | અંગ્રેજી | 3 કલાક (200 ગુણ)
1. Essay - 20 ગુણ
2. Letter Writting - 15 ગુણ
3. Press Release - 20 ગુણ
4. Press Appeal - 15 ગુણ
5. Report Writting - 20 ગુણ
6. Dialogue Writting - 15 ગુણ
7. Formal Speech - 15 ગુણ
8. Precis Writting - 20 ગુણ
9. Reading Comprehension - 20 ગુણ
10. English Grammar - 20 ગુણ
11. Translation - 20 ગુણ
Paper 3. પ્રશ્નપત્ર 3 | સામાન્ય | અભ્યાસ 1 | 3 કલાક (200 ગુણ)
1. ભારતનો ઇતિહાસ
2. સાંસ્કૃતિક વારસો
3. ભૂગોળ
4. વિજ્ઞાન અને ટેક્નોલોજી
5. પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
Paper 4. પ્રશ્નપત્ર 4 | સામાન્ય | અભ્યાસ 2 | 3 કલાક (200 ગુણ)
1. ભારતીય રાજ્ય વ્યસ્થા અને બંધારણ
2. લોક પ્રશાસન અને શાસન
3. લોક સેવામાં નીતિશાસ્ત્ર
4. ભારતીય અર્થતંત્ર અને આયોજન

 INTERVIEW
ઇન્ટરવ્યૂ (100 ગુણ)

 - આખરી પસંદગી : પસંદગી માટેના આ ત્રણ તબક્કાઓમાંથી મુખ્ય પરીક્ષાના 800 ગુણ તથા ઇન્ટરવ્યુના 100 ગુણ મળીને કુલ 900 ગુણમાંથી મેળવેલ કુલ ગુણને આધારે આખરી પસંદગી થશે.

Gujarat Police is always ready for every youth ready to serve the country. And recruitment in Gujarat Police is done through preparatory examination of youth. Get ready to make the best use of the incredible and precious time to join the Gujarat Police, which is working with a commitment like service-security.
Can you serve the society as a leader, if you wish, if you feel the stars of service to the country on your shoulders, join the gathering of respect and service and become a life-long country servant. The information given here is as per government norms.

TAGS : Gujarat Police Inspector, Police Inspector Exam Information, Police Inspector Physical Requirement, Police Inspector Prelim Main Interview Information

 Our Timing: 9:30 AM to 7:00 PM (Mon-Sat)
 Helpline No.: 98988 56777, 81283 81283
 Email Us: support@libertygroup.in
98988 56777