Gujarat High Court- Online Batch

Gujarat High Court- Online Batch

TRENDING
  • Batches : Highcourt Assistant Mains- Live Online- Batch 259

NOTE :  Total 3 MOCKs malashe. jemathi 1 MOCK academy taraf thi check kari apwama aavshe. 2 MOCKs Practice mate rehshe. Darek MOCK ni Answerkey provide kari apwama avshe


RULES: 

NOTE : વિદ્યાર્થીનું નામ અને Mobile નંબર LIVE Video અને Recorded Video દરમિયાન ફરતું રહેશે. એ Remove થઈ શકે એમ નથી. સંસ્થાના video lectures ની સુરક્ષા માટે આ option છે. જેથી કરીને કોર્સની ખરીદી કરીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અન્યાય ના થાય.

સંસ્થા દ્વારા મોકલવામાં આવેલ Google Form ભરવું ફરજિયાત છે.  Google form માં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ID પ્રૂફ અપલોડ કરવું ફરજિયાત છે. જે ઉમેદવાર આ ફોર્મ નહીં ભરે તો તેમનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે. 

ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.

ભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.

જે બેચ એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.

વર્ગના સમય અને શિડ્યુલમાં સંજોગોવશાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહશે.

 સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.

આ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી App દ્વારા માત્ર MOBILE માં જ ઉપલબ્ધ છે. આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર Live or રેકોર્ડીંગ બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી MOBILE યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મડવા પાત્ર નથી.

જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.

વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત, ઉંમર અને શારીરિક યોગ્યતા અંગેની પાત્રતા(ELIGIBILITY) વિષે ચોકસાઈ કર્યા પછીથી જ કોચિંગમાં પ્રવેશ લેવો.
લેકચરનું રેકોર્ડીંગ , ઓડિયો અથવા વિડીયોગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લંઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત મળશે નહીં. 

લિબર્ટી ઓફલાઈન(રૂબરૂ) જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઇન કોચિંગમાં ન પણ હોય એ અંગે હું સહમત છું.

ટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.

બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મુકવામાં આવી શકે છે. વ્યક્તિગત કારણો સર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ.

વિદ્યાર્થીએ એક સાથે વધારે કોર્ષમાં જોડાવું નહિ જે તે સમયે એક જ કોર્ષમાં જોડાવું.

 ભવિષ્યમાં સરકારની ગાઈડલાઈન / સંસ્થામાં કોરોનાના સંક્રમણ / અનિવાર્ય કારણો સર જો લેકચર લેવાનું બંધ કરવાનું થાય તો ફેકલ્ટી દ્વારા ઘરે બેસીને લાઇવ / રેકોર્ડેડ લેકચર દ્વારા વિદ્યાથીઓને ભણાવામાં આવી શકે છે જે અંગે વિદ્યાર્થીઓ કોઈ વિરોધ કરી શકશે નહિ.

Course Reviews:

Average Rating 0
0 Ratings
Details
5 Stars 0
4 Stars 0
3 Stars 0
2 Stars 0
1 Stars 0

Add Reviews:

98988 56777