PM મોદી 11-12 જાન્યુઆરી કોલકાતાની મુલાકાતે, 4 હેરિટેજ ભવન રાષ્ટ્રને કરશે સમર્પિત

PM મોદી 11-12 જાન્યુઆરી કોલકાતાની મુલાકાતે, 4 હેરિટેજ ભવન રાષ્ટ્રને કરશે સમર્પિત

કલકત્તાની મુલાકાત દરમ્યાન તેઓ કોલકાતા બંદરગાહ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના પ્રસંગે આયોજિત સમારોહમાં હાજરી આપશે. 4 પુન:નિર્મિત હેરિટેજ ભવનના પુનર્નિર્માણનું કામ સંસ્કૃતિ મંત્રાલયે કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવાર એટલે કે 11 અને 12 જાન્યુઆરીએ કલકત્તાની મુલાકાતે જશે, જ્યાં તેઓ 4 પુન:નિર્મિત હેરિટેજ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.   4 ઈમારતોમાં કરેન્સી બિલ્ડિંગ, બેલ્વેદેરે હાઉસ, મેટકૉફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ સામેલ છે