શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ગોટાબાયા રાજપક્ષ લેશે શપથ

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ગોટાબાયા રાજપક્ષ લેશે શપથ

ગોટાબાયા રાજપક્ષે આજે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. શનિવાર આયોજીત ચૂંટણીમાં રાજપક્ષેએ પોતાના હરિફ ઉમેદવાર સુજીત પ્રેમદાસાને પરાજીત કરીને વિજય મેળવ્યો હતો. ગોટાબાયાના ભાઈ અને પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેએ ચૂંટણી પરિણામોને જોતાં સરકારમાં ફેરફારના સંકેત આપ્યા હતા.