વાયુસેનાના લાપતા વિમાન AN-32નો કાટમાળ મળ્યો

વાયુસેનાના લાપતા વિમાન AN-32નો કાટમાળ મળ્યો

12 હજાર ફૂટની ઉંચાઈએ લિયો નજીકથી કાટમાળ મળ્યો

વાયુસેનાના લાપતા વિમાન ,એ એન- 32 ના ,કાટમાળની ,આઠ દિવસ પછી ,ભાળ મળી છે. ત્રીજી જૂનના રોજ ,આસામથી અરૂણાચલ તરફ વધી રહેલા

આ વિમાને ,રડાર સંપર્ક ગુમાવી દીધો હતો. વાયુસેનાએ ,એ વાતને સમર્થન આપ્યું છે, કે, એ એન-32 નો કાટમાળ ,મળી ચૂક્યો છે.

આસામના ,જોરહાટ ખાતેથી ,13 પ્રવાસીઓ સાથે ,વિમાન રવાના થયું હતું. અંદાજે ,12 હજાર ફૂટની ઉંચાઈએ, લિયો નજીક તેનો કાટમાળ મળી આવ્યો છે. વાયુસેનાનું ,એમ.આઈ.17 હેલીકોપ્ટર ,આ વિમાનની શોધ ચાલવી રહ્યું હતું