બાંગ્લાદેશના પ્રધાનમંત્રી ભારત પ્રવાસે, ભારત શિખર સંમેલનમાં લેશે ભાગ

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી ભારત પ્રવાસે, ભારત શિખર સંમેલનમાં લેશે ભાગ

આ યાત્રા દરમિયાન બંને નેતા વીડિયો લીન્કના માધ્યમથી ત્રણ દ્વિપક્ષીય યોજનાઓનું પણ ઉદ્ધાટન કરશે.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિના ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા છે. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારના બીજા કાર્યકાળમાં શેખ હસિનાની આ પહેલી ભારત યાત્રા છે. હસિના વિશ્વ આર્થિક મંચ દ્વારા આયોજીત ભારત આર્થિક શિખર સંમેલનમાં મુખ્ય અતિથી તરીકે ભાગ લઈ રહ્યાં છે. આ યાત્રા દરમિયાન બંને નેતા વીડિયો લીન્કના માધ્યમથી ત્રણ દ્વિપક્ષીય યોજનાઓનું પણ ઉદ્ધાટન કરશે.