નવા કેન્દ્રશાસિત પ્રદેશ 'દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવને નવું મોટર વાહન નોંધણી ચિહ્ન "DD" અપાયુ

નવા કેન્દ્રશાસિત પ્રદેશ 'દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવને નવું મોટર વાહન નોંધણી ચિહ્ન "DD" અપાયુ

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે વાહનોના નોંધણી માટે 'દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવને નવું મોટર વાહન નોંધણી ચિન્હ "DD" અપાયું છે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વિલીનીકરણ પછી નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે.