સ્વ. સુષમા સ્વરાજની દિલ્હીમાં યોજાઈ પ્રાર્થનાસભા

સ્વ. સુષમા સ્વરાજની દિલ્હીમાં યોજાઈ પ્રાર્થનાસભા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પ્રાર્થના સભામાં સુષ્મા સ્વરાજને આપી શબ્દાજંલિ

દિલ્હી ખાતે ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમનું આયોજન થયું હતું.

કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ , સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત તમામ પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પ્રાર્થના સભામાં સુષ્મા સ્વરાજને શબ્દાજંલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુષ્માજી તમામ કાર્યકરો માટે પ્રેરણા સ્ત્રોત હતા.

કલમ 370 દૂર થતા ખૂબ ખુશ થયા હતા.