વલસાડ ખાતે ઇવીએમ અને વિવિપેટ માટેના સંગ્રહ માટે કરાયું સ્ટ્રોંગ રૂમનું નિર્માણ

વલસાડ ખાતે ઇવીએમ અને વિવિપેટ માટેના સંગ્રહ માટે કરાયું સ્ટ્રોંગ રૂમનું નિર્માણ

ભારત ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ વલસાડ ખાતે જિલ્લા કચેરી પાછળ આર.એન્ડ.બી હસ્તક બનેલ ઇવીએમ અને વિવિપેટ માટેના સંગ્રહ માટે વેર હાઉસ બનાવવામાં આવ્યું છે.

જેનું જિલ્લા કલેકટર સી.આર.ખાણસરના હસ્તક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જે સ્ટ્રોંગ રૂમની અંદર 24કલાક સિક્યોરિટી-સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે.

જેમાં વલસાડ જિલ્લાના તમામ બુથના ઇવીએમ અને વિવિપેટ મશીનો મુકાશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ મશીનો આરટીઓ, કોલેજ, નગરપાલિકા, અને અન્ય જગ્યાઓ પર રાખવામા આવતા હતા જેથી

આ સ્ટ્રોંગ રૂમનું નિર્માણ થતા હવેથી તમામ સાધનો અહીં રાખવામાં આવશે.