રશિયામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

રશિયામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ રશિયાના પ્રવાસે છે.રશિયાના વ્લાદીવોસ્તોક ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ રશિયાના પ્રવાસે છે.

રશિયાના વ્લાદીવોસ્તોક ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત અને રશિયાના બિઝનેસ ડેલિગેશન સાથે ડાયમંડ કટિંગ ઈન્ડસ્ટ્રીઝમાં રહેલી તકો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો