
રંગબેરંગી રોશનીથી શણગારાયું સંસદભવન
ભવ્ય ઈમારતની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી ગયા
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 90 વર્ષ જૂના સંસદભવન પર વિશેષ રંગબેરંગી રોશની કરવામાં આવી છે.
જેનાથી આ ભવ્ય ઈમારતની ખૂબસૂરતીમાં ચારચાંદ લાગી ગયા છે.
રોશનીથી સજ્જ આ ઈમારતને જોઈને એવું લાગે છે કે, જાણે સપ્તરંગી સિતારાઓએ તેણે પોતાની આગોશમાં લઈ લીધો હોય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાળે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની હાજરીમાં સંસદભવનની નવી રોશનીનું ઉદઘાટન કર્યું હતું.