What is Civil Services Exam ? / સિવિલ સર્વિસીસ એક્ઝામ શું છે ?

What is Civil Services Exam ? / સિવિલ સર્વિસીસ એક્ઝામ શું છે ?

  • 16 March 2019
  • LIBERTY
  • 0 COMMENTS

સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી), જે ભારતની એક બંધારણીય સંસ્થા છે તેના દ્વારા દર વર્ષે નીચે મુજબની પોસ્ટની ભરતી માટે સિવિલ સર્વિસીસ એક્ઝામ લેવામાં આવે છે.

All India Services

  1. Indian Administrative Service(IAS)
  2. Indian Police Service(IPS)
  3. Indian Forest Service (IFS)

 

Central Services (Group A)

  1. Indian P&T Accounts and Finance Service (IP&TAFS)
  2. Indian Audit and Accounts Service (IA&AS)
  3. Indian Civil Accounts Service (ICAS)
  4. Indian Corporate Law Service (ICLS)
  5. Indian Defence Accounts Service (IDAS)
  6. Indian Defence Estates Service (IDES)
  7. Indian Information Service (IIS)
  8. Indian Ordnance Factories Service (IOFS)
  9. Indian Postal Service (IPoS)
  10. Indian Railway Accounts Service (IRAS)
  11. Indian Railway Personnel Service (IRPS)
  12. Indian Railway Traffic Service (IRTS)
  13. Indian Revenue Service (IRS-IT)
  14. Indian Revenue Service (IRS-C&CE)
  15. Indian Trade Service (ITrS)
  16. Railway Protection Force (RPF)

 

Group B Services

  1. Armed Forces Headquarters Civil Services (AFHCS)
  2. Delhi, Andaman and Nicobar Islands Civil Service (DANICS)
  3. Delhi, Andaman and Nicobar Islands Police Service (DANIPS)
  4. Pondicherry Civil Service (PCS)
  5. Pondicherry Police Service (PPS)

 

દરેક વર્ષે લાખો ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવવા માટે આ પરીક્ષામાં બેસે છે. જો કે આમાંથી થોડા જ ઉમેદવારોને આ પ્રતિષ્ઠિત પદો સુધી પહોંચવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ‘સિવિલ સેવા પરીક્ષા’ મુખ્યત્વે : ત્રણ તબક્કા (પ્રારંભિક, મુખ્ય અને ઈન્ટરવ્યુ)માં સંપન્ન થાય છે.

આ એક્ઝામ આપવા માટે ઉમેદવારની લાયકાત નીચે મુજબ હોવી જોઈએ.

રાષ્ટ્રીયતા : ભારત

શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ/ TY Appeared

વયમર્યાદા : 21 થી 32 વર્ષ (General Category), 35 વર્ષ (OBC), 37 વર્ષ (SC, ST)

ટ્રાયલની સંખ્યા : 6 ( General Category), 9 (OBC), Unlimited (SC, ST)

સિવિલ સર્વિસીસ એક્ઝામનું ટાઇમ-ટેબલ વખતોવખત UPSCના વાર્ષિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવે છે.

Write a Comment